શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), બ્યુ જવેલ્સ (મુંબઇ), બહુચર જવેલ્સ (મોરબી), વાઉ જવેલ્સ (મુંબઇ) અને ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)નું એકથી એક ચડિયાતુ કલેક્શન હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.13 થી ત્રણ દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 13, 14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 ખ્યાતનામ જવેલર્સ શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), બ્યુ જવેલ્સ (મુંબઇ), બહુચર જવેલ્સ ( મોરબી), વાઉ જવેલ્સ (મુંબઇ)નું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે. ઉપરાંત ઐશ્વર્યા ડિઝાઇન્સ (અમદાવાદ)ની લેટેસ્ટ ડિઝાઈનના ગાર્મેન્ટ્સની પણ વિશાળ રેન્જ હશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત જવેલરી કલેક્શન પણ રજૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 17મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.તા.13, 14 અને 15 સપ્ટેમ્બરસમય : 10:30 થી 8:30સ્થળ : સ્કાય મોલ, મોરબીમો.નં.9892398360બ્યુ જવેલ્સ (મુંબઇ) બહુચર જવેલ્સ ( મોરબી) શ્રી રાધે ડાયમંડસ (વડોદરા)વાઉ જવેલ્સ (મુંબઇ)