હળવદ : હળવદ શહેરમાં વૃંદાવન નગરમાં રહેતા ગોપાલભાઈ ભગવાનજીભાઈ જાદવની પુત્રી અદિતિ ગોપાલભાઈ જાદવ ઉ.20 ગત તા.20ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા યુવતીના પિતાએ હળવદ પોલીસ મથકમાં ગુમસુદા નોંધ કરાવી છે.