મોરબી : શહેઝાદા એ મદની સરકાર, હઝરત પીર સૈયદ મુફ્તી મોહંમદ સીદ્દીકમિંયા બાપુ દાકરી યુલ જીલાનીનો તારીખ 11-6-2024 ને મંગળવારના રોજ ઈન્તેકાલ થયો છે. દફન ક્રિયા માટે આજ રોજ તારીખ 12-6-2024 ને બુધવારના રોજ સાંજે 5 કલાકે ખાનકાહે આલીયાહ કાદરીયાહ જીલાનીયાહ, સિપાઈ વાસ, મોરબી ખાતેથી જનાઝો નિકળશે. લી. પીર સૈયદ હાજીઅ. રશીદમિંયા હાજીમદનીમિંયા કાદરી યુલ જીલાની, પીર સૈયદ સીકંદરમિંયા હાજીમદનીમિંયા કાદરી યુલ જીલાની (ખાનકાહે પીર મદની સરકાર- મોરબી).