મોરબી : મોરબી તાલુકાનો સ્રી નસબંધી કેમ્પ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં આવેલ તમામ લાભાર્થીઓને મોરબી તાલુકા આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઇઝર શૈલેષભાઈ પારેજિયા ખાખરેચી વાળાના પિતાની પૂર્ણયતિથિ નિમિત્તે લાભાર્થીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમના સાથી કર્મચારીઓ અરવિંદ પરમાર તેમજ જસવંત ચાવડાએ સાથે મળીને વિતરણ કરવામાં આવ્યું હતું.