શ્રાવણ માસ નિમિત્તે ખાસ સ્પેશિયલ ફરાળી બ્રેડ, પીઝા બેઝ અને બિસ્કિટ મળશે : ઉપરાંત ચોકલેટ બોલ, કપકેક, પુડિંગ, બ્રાઉની, નાનખટાઈ, ટોસ્ટ, ખારી, ક્રીમ રોલ, ફરસાણ, ખીરું સહિતની ઢગલાબંધ આઇટમો મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વામિનારાયણ બેકરીમાં રોજે રોજ બનતી તમામ ફ્રેશ બેકરી આઇટમો મળે છે. ક્વોલિટીમાં કોઈ કચાશ નહિ રાખવાના ધ્યેય સાથે અહીં એકથી એક ચડિયાતી બેકરી આઇટમો બનાવવામાં આવે છે. તો આજે જ અહીંની બેકરી આઇટમો ટેસ્ટ કરો.અહીં કેક, પેસ્ટ્રી, ચોકલેટ બોલ, કપકેક, પુડિંગ, બ્રાઉની, ઘઉંના બિસ્કિટ,બ્રેડ નાની-મોટી, પીઝા બેઝ, પાઉભાજીના પાઉ, દાબેલીના પાઉ મળે છે. આ ઉપરાંત નાનખટાઈમાં બદામ, કાજુ જેમ્સ, સ્વિસ ચોકલેટ, ચોકલેટ ચિપ્સ, વેનીલા, ચોકલેટ બાઈટ, પિસ્તા, ચોકો ચિપ્સ સહિતના ફ્લેવર મળે છે.અહીં બટર, જીરા, ટુટી ફૂટી, ઘઉંના ટોસ્ટ મળે છે. તો ખારીમાં બટર, જીરા, મેથી મસાલા સહિતની ફ્લેવર મળે છે. ઉપરાંતસ્ટોબેરી, પિસ્તા, ચોકલેટ ફ્લેવરના ટેસ્ટી ક્રીમ રોલ પણ મળે છે. શ્રાવણ નિમિતે અહીં સ્પેશિયલ ફરાળી બ્રેડ, પીઝા બેઝ અને બિસ્કિટ બનાવવામાં આવે છે. આ સાથે ફરસાણની પણ અનેક આઇટમો મળે છે. ઢોસા, ઈડલી, ઉત્તપમ, અપમનું ખીરું પણ મળે છે. તો આજે જ ફ્રેશ બેકરી આઇટમો ખરીદવા પધારો.સ્વામિનારાયણ બેકરીકન્યા છાત્રાલય રોડ, ઉમા મેડિકલની સામે, જીઆઇડીસી રોડ,શનાળા રોડ, મોરબીદર્શનભાઈ અઘારામો.નં.9998815590મો.નં.9687124694