ટંકારા, વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે 14 અગસ્ટ શુક્રવારે બપોરે 3 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં એક કેસ મોરબી, એક વાંકાનેર અને એક ટંકારા તાલુકામાં નોંધાયો છે. આજના નવા 3 કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 586 થઈ ગઈ છે. 14 ઓગસ્ટ, શુક્રવારે નોંધાયેલા નવા કેસની વિગત 1) 30 વર્ષ, મહિલા, પ્રતાપ રોડ, વાંકાનેર 2) 42 વર્ષ, પુરુષ, નસીતપર ગામ, ટંકારા 3) 34 વર્ષ, પુરુષ, 201-ધર્મભક્તિ એપાર્ટમેન્ટ, રવાપર રેસિડેન્સી, મોરબી મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/