મોરબી : આવતીકાલ તારીખ 2/3/2025ને રવિવારના રોજ સવારે 7:00 વાગ્યે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ઉમિયા સર્કલ શનાળા રોડ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.