મોરબી : આગામી તારીખ 3/7/2022 ને રવિવારના રોજ સવારે 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન સુપર માર્કેટ સામે, શનાળા રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવશે. રોપા લેવા આવનાર દરેકે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. તેમ મધુરમ ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે.