મોરબી : હાલમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાનું સેવન કરવું ઉપયોગી છે. ત્યારે મોરબી તાલુકાના નારણકા ગામમાં ગણેશ જ્વેલર્સ (સુરેશભાઈ સોની - નારણકાવાળા) તરફથી નિ:શુલ્કનું આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત તા. 11 થી 13 દરમિયાન કરવામાં આવેલા ઉકાળા વિતરણનો અનેક લોકોએ લાભ લીધો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate