મોરબી : રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને મોરબીના સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર દ્વારા તા.8ને શનિવારના રોજ સવારે 10થી 1 સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતે નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ મો. ૬૩૫૯૭૦૧૯૩૩ અથવા ૮૧૬૦૨૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. જુના રીપોર્ટસ સાથે લાવવાના રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.