મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ અને સિમ્પોલો ફાઉન્ડેશનના સહયોગથી મોરબીમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ઓપીડી સેવા શરૂ થવા જઈ રહી છે. જેના શુભારંભ પ્રસંગે આવતીકાલે તા.14 સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે 9 વાગ્યે મોરબીની મયુર હોસ્પિટલ ખાતે કિડની અને પેશાબના રોગ માટે ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તો ઘરઆંગણે આયોજીત આ કેમ્પનો લાભ લેવા અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો.કેમ્પની ખાસિયતો● કિડનીના સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા ફ્રી તપાસ● ફીઝીશીયન દ્વારા તપાસ + ફ્રી ડાયાબિટીસ, બી.પી. અને ઈ.સી.જી.● તમાકુ | પાન | ફાકીના વ્યસની માટે ફ્રી મોઢાના કેન્સરની તપાસ● કેમ્પમાં આવનાર દર્દી માટે ઓપરેશનમાં ૫૦% સુધી રાહતકેમ્પ : તા.14 સપ્ટેમ્બર સમય : 9:30 થી 12સ્થળ : મયુર હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિર સામે,એલ.ઈ.કોલેજ રોડ, મોરબી-2રજીસ્ટ્રેશન માટેમો. 9769879617