● રેડીયોલોજીમાં 20% રાહત● લેબ ટેસ્ટમાં 20% રાહત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શ્રેષ્ઠ સારવાર આપતી આયુષ હોસ્પિટલમાં કાલે તા.7 નવેમ્બરને શુક્રવારે યુરોસર્જનની ફ્રી ઓપીડી યોજાશે. આ ઓપીડીમાં નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. ઓપીડીનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો રહેવાનો છે. જેમાં રેડીયોલોજીમાં 20% રાહત અને લેબ ટેસ્ટમાં 20% રાહત આપવામાં આવશે. આ લાભ નવા કેસોમાં જ મળશે. તો યુરો સર્જનને લગતી કોઈ પણ આરોગ્ય સેવા માટે યોજાનાર ફ્રી ઓપીડીનો લાભ જરૂર લ્યો. યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સુવિધા● કિડનીમાં પથરી● મૂત્રનળીમાં પથરી● મૂત્રાશયની સમસ્યા ● પેશાબમાં લોહી આવવું● પ્રોસ્ટેટની સમસ્યા ઓપીડી તા.7 નવેમ્બરસમય : 10થી 1 અને 5થી 8આયુષ હોસ્પિટલસાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.7575088884