ડો. રવિકુમાર મેંઢા દ્વારા હરસ, મસા, ભગંદર, પિત્તાશયની પથરી સહિતના રોગોની સચોટ સારવાર: સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 કલાક સુધી નિઃશુલ્ક નિદાનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ પર આવેલી શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુખાકારી માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલના નિષ્ણાંત જનરલ સર્જન ડો. રવિકુમાર મેંઢા (MS - General Surgery) દ્વારા પેટ તથા આંતરડાના રોગોથી પીડાતા દર્દીઓ માટે દર ગુરૂવારે તદ્દન ફ્રી ઓપીડી (નિઃશુલ્ક નિદાન) સેવા શરૂ કરવામાં આવી છે.આધુનિક સુવિધાઓથી સજ્જ શિવમ્ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પેટ, આંતરડા અને જનરલ સર્જરીને લગતા તમામ રોગોની અત્યાધુનિક મશીનરી અને દૂરબીનથી સચોટ સારવાર કરવામાં આવે છે. દર્દીઓ આ ફ્રી ઓપીડીનો લાભ દર ગુરૂવારે સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી મેળવી શકશે.હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર:● ઈમરજન્સી સારવાર● હરસ, મસા, ભગંદર● સારણગાંઠ, ચરબીની ગાંઠ● પિત્તાશયની પથરી● રસોળીની સારવાર● એપેન્ડીક્સ● પેટના રોગો● દૂરબીનથી થતા ઓપરેશનવધુ માહિતી અને અપોઈન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો.શિવમ્ હોસ્પિટલ, રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9727527555