ખુશ્બુ હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા સંતાન પ્રાપ્તિ માટે અપાશે એ ટુ ઝેડ માર્ગદર્શન : રાહત ભાવે IVF સારવાર પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક દંપતિની સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય છે. પરંતુ હાલની લાઈફ સ્ટાઇલ સહિતના અનેક કારણોસર ઘણા દંપતિઓનું સંતાન પ્રાપ્તિનું સ્વપ્ન સાકાર થઈ શકતું નથી. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે મોરબીના આંગણે આગામી 17મીએ ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાવાનો છે.મોરબીમાં શનાળા રોડ ઉપર સરદાર બાગની બાજુની શેરીમાં ડો.આશર સાહેબના દવાખાના પાસે આવેલ ખુશ્બુ હોસ્પિટલમાં આગામી તા.17ને રવિવારના રોજ સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી બ્લીસ IVF દ્વારા નિઃસંતાન દંપતિઓ માટે ફ્રી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં લગ્નના 3થી 4 વર્ષો પછી પણ સંતાન ન થવું, 2થી વધારે વાર IUI સારવાર કરાવ્યા છતાં પણ ગર્ભ રહેવામાં સફળતા ન મળવી, એક સંતાન પ્રાપ્ત થયા બાદ બીજા સંતાન પ્રાપ્ત થવામાં મુશ્કેલી અથવા લાંબો ગાળો રહેવો, બીજવાહીની (ફેલોપીયન ટ્યુબ) બંધ હોવી અથવા તો તેમાં કોઈ ખામી હોય, પુરૂષના વિર્યમાં શુક્રાણુની અલ્પતા હોવી, અંડાશયમાં ઈંડા ( સ્ત્રીબીજ) ન બનવા અથવા તો અંડાશયમાંથી સ્ત્રીબીજ યોગ્ય સમયે ન ફુટવું, બધા રીપોર્ટ નોર્મલ આવવા છતાં પણ ગર્ભ ન ધારણ થવો, પુરૂષ અથવા સ્ત્રી કોઇ પણની નસબંધી કરેલી હોય, ગર્ભ રહ્યા બાદ કોઇ કારણસર ઘાવાર ગર્ભપાત થવો તેમજ બેથી વધુ વાર આઇવીએફ સારવાર કરાવી છતાં સફળતા ન મળી હોય તો તેવા દંપતિઓએ આ કેમ્પનો ખાસ લાભ લેવા જેવો છે.ઉપલબ્ધ સુવિધા● IUI સારવાર ● IVF (ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર)● ICSI (એડવાન્સ ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર) બ્લાસ્ટોસીસ્ટ કલ્ચર● લેસર હેચિંગ● Cryo-Preservation (Sperm, Egg Embryo, Freezing) ● Sperm, Egg, Embryo Donationબ્લીસ IVFના નિષ્ણાંતો●ડો. વિવેક સંઘવીM.S. ( obset & gynaec)પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત●ડો. રમેશ કછટીયાM.S. (obset & gynaec) ઈન્ફર્ટીલીટી કન્સલ્ટન્ટ●ડો. નિલેશ આહીર ( ચાવડા)M.S. (obset & gynaec) ઈન્ફર્ટીલીટી કન્સલ્ટન્ટકેમ્પ તા. 17 સપ્ટેમ્બર, રવિવારસમય : સવારે 9થી 2સ્થળ : ખુશ્બુ હોસ્પિટલડો. આશર સાહેબના દવાખાના પાસે, સરદાર બાગની બાજુની શેરી,શનાળા રોડ, મોરબીવધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટેબ્લીસ હોસ્પિટલ7096106666યોગેશ હિરપરા8511600499જયદીપ હીરપરા7778859366મયુર જોશી9662300054