સ્માર્ટ કાર્ડ વસાવો અને કોઇ પણ પૈસા ચૂકવ્યા વગર રૂ.5 હજાર સુધીનો ફાયદો મેળવો : મોરબીના 80 સહિત કુલ 200 સ્ટોર ઉપર આ કાર્ડથી મળશે આકર્ષક ઓફર્સ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવું ફ્રી, પિઝા ફ્રી, સલૂનમાં હેરકટ ફ્રી, બબલ ટી ફ્રી, નામાંકીત હોસ્પિટલોમાં ડોક્ટરોને બતાવવું ફ્રી....આમ તો આ કલ્પના લાગે પણ એવું નથી. આ બધું જ શક્ય છે. બસ આપની પાસે જો સ્માર્ટ કાર્ડ હોય તો જ. આ સ્માર્ટ કાર્ડથી કોઈ પણ પૈસા ચૂકવ્યા વીના રૂ.5000થી વધારે રૂપિયાનો ફાયદો થશે. આ સ્માર્ટ કાર્ડ મોરબીના યુવાનોનું નવું સ્ટાર્ટ અપ છે. આ સ્માર્ટ કાર્ડ ઉપર સારી સારી રેસ્ટોરન્ટ, હોટેલ, જેન્ટ્સ અને લેડીઝ સલૂન, ગ્રોસરી સ્ટોર, મોબાઈલ શોપ, જીમ, ફિટનેસ, ઓટોમોબાઇલ વગેરે જગ્યાએ ૧૦% થી લઈને ૫૦% સુધીના એક્સકલુઝીવ ડિસ્કાઉન્ટ મળે છે. આ સ્માર્ટ કાર્ડ મોરબી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવા શહેરોમાં ચાલુ થઇ ગયું છે. આ કાર્ડ ઉપર મોરબીમાં ૮૦ કરતા વધારે અને ટોટલ ૨૦૦ કરતા વધુ જગ્યાએ આકર્ષક ઓફર મળે છે. ____________________________________તો આજે જ વિઝિટ કરો SmaartCard.com ઉપર____________________________________વધુ વિગત માટેસ્માર્ટ કાર્ડ307, સ્ટાર આર્કેડ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.8238227770 મો.8238227774____________________________________