મોરબી : મોરબીમાં તા.6ના રોજ સવારે 10 થી 1 વાગ્યા દરમ્યાન ડો.હસતીબેન આઈ.મહેતા, મહેતા ઔષધ ભંડાર, કુબેરનાથ સામેની શેરી, હુશેનપીરની દરગાહ પાસે ગાંધી બજાર લુહાર ચાલ ગ્રીનચોક મોરબી ખાતે જ્યેન્દ્ર બાળાબેન ઇન્દુલાલ મહેતા-સુરજવન પરિવાર દ્વારા વિનામુલ્યે દવાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાતમંત દર્દોઓને વહેલા તે પહેલાના ધોરણે કેસ કાઢીને મફત દવા આપવામાં આવશે . તેથી જરૂરુયાતમદ દર્દીઓને આ મફત દવાનો વહેલી તકે લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en