પાંચ હજાર ચકલી ઘર અને ત્રણ હજાર પાણીના કુંડાનું વિતરણ કરાયું હળવદ : ઉનાળાની અસહ્ય ગરમીમાં પક્ષીઓની તરસ છીપાવવા અને ચણ નાખવા માટે હળવદમાં છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા શહેરના સરા નાકા ખાતે નિ: શુલ્ક ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી 20 માર્ચના રોજ રાજેશ સમોસા સેન્ટર ખાતે બર્ડ ફિડર અને ચણનું વિતરણ કરવામાં આવશે.