મોરબી : ભક્ત હનુભા બાપુની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા તા. 21-12-2025 ને રવિવારના રોજ બપોરે 3 થી 6 કલાક સુધી બટુક હનુમાનજી આશ્રમ (ભક્ત અનિરુદ્ધસિંહ હનુભા ઝાલા) હુંડાઈના શો રૂમની સામે, શનાળા રોડ મોરબી ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે દર્દીઓને લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.