હેર ટ્રાન્સપ્લાન્ટ અને સ્કિન ટ્રીટમેન્ટ માટે હવે અન્ય મોટા શહેરોના ધક્કા ખાવાની જરૂર નથી : દુબઇના બહોળા અનુભવ અને અત્યાધુનિક ટેકનોલોજીથી ISHRS સર્ટિફાઇડ ડો. દિક્ષિત કાસુન્દ્રા અને ડો.બરખા કાસુન્દ્રા આપશે સેવા મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ટૂંકા વિરામ પછી મોરબીવાસીઓની સેવામાં 'કામ્યા સ્કિન ક્લિનિક' દુબઈના વિશ્વસ્તરીય અને આધુનિક ટેકનોલોજીના બહોળા અનુભવ સાથે તેના એ જ વિશ્વસનીય સ્થાન પર ફરી પાછું ફર્યું છે. ક્લિનિકના પુનઃશુભારંભ નિમિત્તે તારીખ 01/10 થી 10/10 સુધી વિનામૂલ્યે નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવરાત્રીના પાવન તહેવાર નિમિત્તે ગ્રાહકો માટે દરેક કોસ્મેટિક સારવાર પર 30% નું આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે.મોરબીવાસીઓને હવે હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર માટે રાજકોટ, અમદાવાદ કે મુંબઈ જેવા અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવાની કે સમય અને નાણાં બગાડવાની કોઈ જ જરૂર નથી. મોરબીના એકમાત્ર ISHRS સર્ટિફાઇડ તથા દુબઈના અનુભવી ડો. દિક્ષિત આર. કાસુન્દ્રા (M.D. Skin & VD) અને ડો. બરખા ડી. કાસુન્દ્રા (BHMS) દ્વારા સંચાલિત કામ્યા સ્કિન ક્લિનિકમાં હવે હેર ટ્રાન્સપ્લાન્ટની શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ છે. મોરબીમાં 11 સાવસર પ્લોટ, સુદીપ આંખની હોસ્પિટલ ઉપર કાર્યરત આ ક્લિનિકમાં એકદમ આધુનિક મશીનરી અને નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા ચામડી, વાળ અને નખને લગતી સચોટ અને પરિણામલક્ષી સારવાર આપવામાં આવે છે.ક્લિનિકમાં ઉપલબ્ધ સામાન્ય સારવારો: ● ચામડીના રોગો: ખસ, ખરજવું, દાદર, ગુમડા, કરોળિયા, સફેદ ડાઘ, સોરાયસીસ, પેમ્ફીગસ વગેરે.● ચહેરાની સમસ્યા: ખીલ, ખીલના ડાઘ અને ખાડાનું યોગ્ય નિદાન તેમજ સારવાર.● વાળના રોગો: ઉંદરી, ટાલ પડવી, ખરતા વાળ, ખોડો થવો વગેરેનું સચોટ નિદાન અને સારવાર.● નખના રોગો: નખની ફૂગ, બટકણા નખ, નૈયા પાકવા વગેરે. • એલર્જી: સાબુ, પાવડર, સિમેન્ટ, દવા અને તડકાની એલર્જીની સારવાર.● જાતીય અને ગુપ્ત રોગો: ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, ચાંદા પડવા, મસા થવા, હર્પીસ, એચઆઈવી, સિફિલિસ જેવા રોગોનું નિદાન અને સારવાર.ઉપલબ્ધ કોસ્મેટીક તેમજ સર્જીકલ સુવિધાઓ: ● ખરતા વાળ માટે PRP (પ્લેટલેટ રિચ પ્લાઝમા), GFC થેરાપી અને હેર ટ્રાન્સપ્લાન્ટ.● PRP થેરાપી: ખરતા વાળ, ફેશિયલ રિઝુવીનેસન, ખીલના ખાડા, સ્કીન ટાઈટનીંગ, સ્કીન ગ્લો તથા લાંબા સમયના ન રૂઝાતા ઘાવ (ખાસ કરીને રક્તપિત્ત અને ડાયાબિટીસના દર્દીઓ માટે).● ચહેરા તેમજ શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે ડાયોડ લેઝર હેર રિમૂવલ.● ક્યુ સ્વીચ લેસર: ટેટૂ રિમૂવલ, બ્લુ ટોનીંગ - ઇન્સ્ટન્ટ ગ્લો, મેલાઝમા, લાખ દૂર કરવા માટે.● કેમિકલ પિલિંગ, ડર્મા પેન, હાઈડ્રાફેશિયલ. ● વાયરસના ચેપી અને બિનચેપી મસાને દૂર કરવા માટેની વિવિધ સારવાર.તમારા ધીરજ અને સતત વિશ્વાસ બદલ ક્લિનિક દ્વારા તમામ દર્દીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ક્લિનિક તમને ફરીથી આવકારવા અને તમને શ્રેષ્ઠ દેખાવા તેમજ અનુભવવામાં મદદ કરવા માટે આતુર છે. તો આજે જ મુલાકાત લો અને ફ્રી કેમ્પ તથા ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવો.📍કામ્યા સ્કીન ક્લિનિક, બીજો માળ, સુદીપ આંખ હોસ્પિટલની ઉપર, 11 સાવસર પ્લોટ, મોરબીમો.7057057377#Morbi #MorbiNews #KamyaSkinClinic #HairTransplantMorbi #SkinCareMorbi #NavratriOffer #FreeCampMorbi #DrDixitKasundra #DermatologistMorbi #MorbiUpdate