ખ્યાતનામ સ્પાઇન સર્જન ડો.કશ્યપ કાનાણી આપશે સેવા : એક્સ- રે તથા લેબોરેટરીમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે આવેલી શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવતીકાલે મંગળવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી મણકાના રોગોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં નિદાન અને માર્ગદર્શન સંપૂર્ણ નિઃશુલ્ક અપાશે. આ કેમ્પમાં નિષ્ણાંત સ્પાઇન સર્જન ડો.કશ્યપ કાનાણી (MBBS, MS. Ortho, FISS, Fellowship in Spine Surgery) સેવા આપવાના છે. ડો.કશ્યપ કાનાણી કમર/પગમાં દુ:ખાવો (સાયટીકા), ગરદન / હાથમાં દુઃખાવો, હાથ અથવા પગમાં ઝણઝણાટી / ખાલી ચડવી, ઉભા રહેવા અથવા ચાલવામાં તકલીફ પડવી, મણકામાં ફ્રેક્ચર અથવા ઈન્ફેક્શન, કમર અથવા મણકામાં ખૂંધની તકલીફના નિષ્ણાંત છે. આ સાથે તેઓ કોમ્પ્લેક્ષ સ્પાઇન સર્જરી અને રીવીઝન સ્પાઇન સર્જરીના નિષ્ણાંત છે. કમર (સ્પાઇન)ની સર્જરીની સલાહ મળી હોય તેવા દર્દીઓએ અચૂક સેકન્ડ ઓપીનીયન લેવો જોઈએ. આ કેમ્પનો લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો.આવા રોગો ધરાવતા દર્દીઓએ કેમ્પનો લાભ જરૂર લેવો● કમર/પગમાં દુખાવો ● ગરદનમાં દુખાવો● હાથ-પગમાં ઝણઝણાટી● રિવીઝન સ્પાઈન સર્જરી● ઉભા રહેવા તથા ચાલવામાં તકલીફ● મણકાની નસ દબાવવી● મણકામાં ફ્રેક્ચર અથવા ઇન્ફેકશન● કોમ્પ્લેક્ષ સ્પાઇન સર્જરીકેમ્પ તા.18 નવેમ્બર, મંગળવારસમય : સવારે 10થી 1સ્થળ : શિવમ હોસ્પિટલરામધન આશ્રમ પાસે,મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9727527555