ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ડેન્ટલ સર્જન, લેપ્રોસ્કોપિક સર્જન, કાન-નાક-ગળાના સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ અને આંખના સર્જનની સેવાનો ઘરઆંગણે વિનામૂલ્યે લાભ લઇ શકાશે સિટી સ્કેન, એક્સ રે, સોનોગ્રાફી, લેબોરેટરી રાહતદરે કરી અપાશે, કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજીયાત મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી-2 વિસ્તારની જાણીતી તથા 24×7 સેવાઓ આપતી NABH તથા કોર્પોરેટ કક્ષાની સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ દ્વારા તથા સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી તા.26ને રવિવારે સવારે 10થી 1 વાગ્યા સુધી ફ્રી નિદાન તથા રક્તદાન કેમ્પ યોજાવાનો છે. તો આ કેમ્પનો ઘરઆંગણે જ વિનામૂલ્યે લાભ લેવા આજે જ રજિસ્ટ્રેશન કરાવો. મોરબીમાં મહેન્દ્રનગર મેઈન રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તા.26ને રવિવારના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક સર્જન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ડેન્ટલ સર્જન, લેપ્રોસ્કોપિક સર્જન, કાન-નાક-ગળાના સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ અને આંખના સર્જન સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોના નિદાનનો લાભ ઉપરાંત સિટી સ્કેન, એક્સ રે, સોનોગ્રાફી, લેબોરેટરી રાહતદરે કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં 6 નિષ્ણાંત તબીબો ફરજ બજાવે છે. જેમાં ઈન્ટેન્સીવીસ્ટ એન્ડક્રિટીકલ કેર ડો.મયુર કાવર (ગોલ્ડમેડાલીસ્ટ- એમ.ડી, આઈ.ડી.સી.સી.એમ.) અને ડો.પાર્થ કાલરીયા ( એમ.બી.બી.એસ., એફ.સી.સી.એમ.) દ્વારા હાર્ટ એટેક, શ્વાસ, તાણ, આંચકી, પક્ષઘાત જેવા ગંભીર રોગોની સારવાર, બી.પી., ડાયાબીટીસ, કીડનીને લગતા તમામ પ્રકાના રોગોની સારવાર, ઝેરી દવા, સર્પદંશ, વીછીંદંશ, ઝેરી ગેસની અસરની સારવાર, કમળો, ઝેરી મેલેરીયા, ડેંગ્યુ તથા અન્ય ગંભીર ચેપી રોગોમાં થતા કોમ્પ્લીકેશનની સારવાર આપવામાં આવે છે. ઓર્થોપેડીક સર્જન ડો.કેતન કાકાણી (એમ.એસ.) દ્વારા કારખાનામાં થતી આકસ્મિક ઇજાઓની ઇમરજન્સી સારવાર, રોડ અકસ્તમાતમાં થતી ઇજાઓની ઇમર્જન્સી સારવાર, હાડકાના ફ્રેકચર અને હાડકાંને લગતી જેવા કે (કમરનો દુઃખાવો, સાયટીકા, ગરદનનો દુખાવો, ખંભાનો દુખાવો, ગોઠણનો દુઃખાવો વગેરે) રોગોની સારવાર, સ્નાયુને લગતી તમામ પ્રકારની સારવાર અને સંપુર્ણ માર્ગદર્શન, IITV ની મદદથી ફ્રેકચરવાળા ભાગપર કાપો મુકયા વિના ઓપરેશન કરી આપવામાં આવે છે. સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કેયુર જાવિયા (એમ.બી.બી.એસ., ડી.જી.ઓ.) દ્વારા સ્ત્રી રોગને લગતા તમામ રોગોનું નિદાન તથા સારવાર, નોર્મલ ડીલેવરી,સિઝેરિયન ડીલેવરી, વેક્યુમ ડીલેવરી, ફોરસેપડીલેવરી તથા અતિ ગંભીર (હાઈરિસ્ક) ડીલેવરીનું નિદાન તથા સારવાર, ગર્ભાશયને લગતા તમામ રોગોનું નિદાન તથા સારવાર ગર્ભાવસ્થાના સમયની સારસંભાળ તથા સારવાર આપવામાં આવે છે. બાળ રોગ નિષ્ણાંત ડો. શ્રદ્ધા જીવાણી (ગોડ મેડાલીસ્ટ - એમ.બી.બી.એસ., ડી.સી.એચ.) દ્વારા જન્મથી 14 વર્ષ સુધી થતા તમામ રોગોનું નિદાન તથા સારવાર, LEVEL-3 NICU - નવજાત શિશુના અધૂરા મહિના, ઓછું વજન, મળ પીજવું, કામનો, તથા લોહીના ચેપોનું નિદાન તથા સારવાર, PICU - ન્યુમોનિયા, શ્વાસ, દમ, ઝેરી તાવ, તાણ-આંચકી, કમળો, મલેરિયા, ટાઇફોઇડ, ડેબ્યુ ઝાડા ઉલ્ટી, પેટના દર્દો, સાપ કરાળવો, વીંછી કરળવો, પાણીમાં પડવાથી પાણી પી જવું તથા ઝેરી દવાની અસર ની સારવાર, રસીકરણકેન્દ્ર - જન્મથી 18 વર્ષ સુધીના બાળકો માટે તમામ રસીનું માર્ગદર્શન તથા રસી મુકવામાં આવે છે. ડેન્ટલ સર્જન ડો. પરાગ વામજા ( બીડીએસ) દ્વારા મશીન દ્વારા દાંતની સફાઈ, વાંકા-ચુકા દાંતની આધુનિક પદ્ધતિ દ્વારા નિદાન તથા સારવાર, પેઢામાં થતી તમામ તકલીફોનું નિદાન તથા સારવાર, ડીજીટલ એકસ-રે ની સુવિધા, નાના બાળકોના દાંતની અદ્યતન સાધનો દ્વારા સારવાર, ડહાપણ દાઢમાં થતી તકલીફોની સારવાર, સીરામીક, એક્રેલિક તથા મેટલના ફિક્સ દાંત બેસાડવા, આખું ચોકઠું તથા એકથી વધારે દાંતનું ચોકઠું બનાવવા સહિતની સારવાર કરવામાં આવે છે. આ 6 તબીબો નિદાન કેમ્પમાં સેવા આપવાના છે. આ ઉપરાંત લેપ્રોસ્કોપિક સર્જન ડો. અમિત ગામી (એમ.એસ.જનરલ), કાન-નાક-ગળાના સર્જન ડો. અલ્પેશ ફેફર ( ઇ.એન.ટી), સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. યશરાજસિંહ ઝાલા (એમ.બી.ડી.ડી.વી.), આંખના સર્જન ડો. કૌશલ ચિખલીયા ( ડી.ઓ.એમ.એસ.) પણ કેમ્પમાં સેવા આપવા માટે જોડાવવાના છે. તો કાલે રવિવારે આ કેમ્પનો જરૂર લાભ લ્યો. ઉપરાંત રક્તદાન કેમ્પમાં પણ પોતાનું યોગદાન આપી ગરીબ દર્દીઓની લોહીની જરૂરિયાતમાં ફાળો આપવા અપીલ કરાઈ છે. કેમ્પનો લાભ લેવા ઈચ્છુક દર્દીઓએ જૂની ફાઇલ સાથે રાખવી જરૂરી છે. વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે 95125 33133 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.