ફ્રી કન્સલ્ટેશન, એક્સ-રે માત્ર 50 રૂપિયામાં અને દરેક પ્રોસિજરમાં 20% ડિસ્કાઉન્ટનો મળશે લાભ : મોઢા, દાંત, જડબા અને ચહેરાની સર્જરીના નિષ્ણાંત ડો.વિશ્વા લાડોલિયા આપશે સેવામોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ): દાંત, જડબા અને મોઢાની વિવિધ સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે એક રાહતના સમાચાર છે. મોરબીના સામાંકઠે મહેન્દ્રનગર રોડ પર આવેલી શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા એક વિશેષ દાંતની ફ્રી તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોઢા, દાંત, જડબા અને ચહેરાની સર્જરીના નિષ્ણાંત (MDS – Oral & Maxillofacial Surgeon) Dr. Vishwa Lodaliya દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવશે.કેમ્પમાં મળવાપાત્ર વિશેષ લાભો ● ફ્રી કન્સલ્ટેશન● એક્સ-રે ચાર્જ માત્ર 50 રૂપિયા (100 રૂપિયાની જગ્યાએ)● દરેક પ્રોસિજરમાં 20% ડિસ્કાઉન્ટ● કેમ્પ 31 ઓગસ્ટ સુધી જ ચાલશેઉપલબ્ધ અત્યાધુનિક સારવાર અને સર્જરીઓ ● અક્કલ દાંતની સર્જરી: ઇમ્પેક્ટેડ અથવા આડાં-અવળાં અક્કલ દાંત કાઢવાની સર્જરી.● ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ: ખોવાયેલા દાંતની જગ્યાએ ઇમ્પ્લાન્ટ સારવાર.● જટિલ દાંત કાઢવાની સર્જરી: મુશ્કેલ અને સર્જિકલ એક્સટ્રેક્શન.● જડબા અને ચહેરાની ઇજા: ફ્રેક્ચર તથા ફેશિયલ ટ્રોમાની સર્જિકલ સારવાર.● મોઢામાં ગાંઠ/સિસ્ટ/સોજો: Oral Cyst, Tumour & Swelling માટે સચોટ તપાસ અને સર્જિકલ સારવાર.● મોઢાના ચાંદા અને lesions: મોઢાના સફેદ કે લાલ ચાંદા તથા શંકાસ્પદ lesions માટે જરૂરીયાત મુજબ Biopsy અને આગળની સારવાર.● ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ (OSMF): મોઢું ઓછું ખૂલવાની સમસ્યા અને તેને સંબંધિત સર્જિકલ સારવાર.● જડબાના સાંધાની સમસ્યાઓ (TMJ): જડબાના સાંધાના દુખાવા અને કાર્ય સંબંધિત અન્ય સમસ્યાઓ.● અન્ય સર્જરી: જડબા અને મોઢાની અન્ય Pre-prosthetic અને Minor Oral Surgical Procedures.શિવમ હોસ્પિટલરામધન આશ્રમ પાસે,મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9727527555#MorbiUpdate #Morbi #MorbiNews #DentalCamp #FreeDentalCheckup #ShivamHospital #OralSurgery #DentalHealth #DrVishwaLodaliya