ધો.12ના વિદ્યાર્થીઓ રિઝલ્ટની રાહ જોયા વગર આ ક્લાસિસ જોઈન કરી પોતાના 6 મહિના બચાવી શકશે : તા.23થી 28 માર્ચ સુધી યોજાશે ડેમો લેક્ચર, રજિસ્ટ્રેશન ફરજીયાતમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ધોરણ 12 પછી CA (Chartered Accountant) બનવાનું સપનું જોઈ રહ્યા છો? તો હવે તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ઇન્ડિયાના નંબર 1 ક્લાસ 'JK Shah Classes' હવે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શરૂ થવા જઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ માટે ખાસ CA Foundation ના સંપૂર્ણ ફ્રી ડેમો લેક્ચર્સ તા.23થી 28 માર્ચ દરમિયાન યોજાનાર છે. ● અત્યારે જ ડેમો લેક્ચર્સમાં કેમ જોડાવું જોઈએ? સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યા પછી CA ફાઉન્ડેશનની શરૂઆત કરતા હોય છે. પરંતુ જો તમે પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ આ કલાસ અટેન્ડ કરીને તમારી તૈયારી શરૂ કરી દો છો, તો તમારા કિંમતી 6 મહિના બચી શકે છે. આ સ્માર્ટ નિર્ણય તમને તમારી કરિયરમાં અન્ય કરતા ઘણું આગળ રાખશે.● હવે CA બનવા માટે બહારગામ જવાની કોઈ જરૂર નથી!અત્યાર સુધી મોરબીના વિદ્યાર્થીઓએ CAના શ્રેષ્ઠ અભ્યાસ માટે મોટા શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે 'JK Shah Classes' મોરબીમાં જ આવતા તમારું સપનું ઘરઆંગણે જ સાકાર થશે. તો આજે જ ફ્રી ડેમો લેક્ચર્સ માટે તમારું રજિસ્ટ્રેશન કરાવો અને તમારા સપનાની ઉડાનને આપો યોગ્ય દિશા!ડેમો ક્લાસ સંપૂર્ણ ફ્રી રહેશે, જેના માટે લિંકમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.docs.google.com/forms/d/e/1FAIpQLSdCZ6XkVcd8yhez0eip57yBEOy6IY36TkoUXMwgoCWbAU3FnQ/viewform?usp=headerસ્થળ: પી.જી.પટેલ કોલેજ, હોટલ મહેશ પાસે, શનાળા રોડ, મોરબીમો.8238388777