નિદાન સાથે સંતાન પ્રાપ્તિ માટે સંપૂર્ણ માર્ગદર્શન અપાશે : કેમ્પનો લાભ લેનાર દંપતિઓને આગળની સારવાર રાહતદરે કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારની લાઇફસ્ટાઇલ અને આહારને કારણે સંતાન પ્રાપ્તિ સરળ રહી નથી. જો કે યોગ્ય નિદાન અને સારવારથી સંતાન પ્રાપ્તિ શક્ય છે. જેથી નિઃસંતાન દંપતિઓ માટે મોરબીની જાનકી IVF હોસ્પિટલમાં કાલે રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં શનાળા રોડ ઉપર સરદારબાગ સામે પેટ્રોલ પંપવાળી શેરીમાં જાનકી IVF હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો.અરવિંદ મેરજા ( IVF સ્પેશિયાલિસ્ટ - ગાયનેકોલોજિસ્ટ લેપ્રોસ્કોપીક સર્જન) અને ડો.કુર્વી મેરજા (BAMS, CGO -એમ્બર્યોલોજીસ્ટ)ની સેવા મળે છે. આ હોસ્પિટલ ગવર્મેન્ટ માન્યતા સાથે અદ્યતન અલ્ટ્રામોર્ડન અતિ આધુનિક સાધનોથી સજ્જ છે. અહીં આવતીકાલે તા.2 નવેમ્બરને સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ નિઃસંતાન દંપતિ તથા વ્યંધત્વથી પરેશાન દર્દી આ કેમ્પનો લાભ લઇ શકે છે. કેમ્પમાં નિદાન સાથે સંપૂર્ણ માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવશે. ઉપરાંત જે લોકો કેમ્પનો લાભ લેશે તેઓને આગળની સારવાર રાહતભાવે આપવામાં આવશે. તો કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહિ... કેમ્પ તા.2 નવેમ્બરસમય : 10થી 2 જાનકી હોસ્પિટલપેટ્રોલ પંપવાળી શેરી,સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબીમો.8141043143મો.7069443143