કેમ્પમાં મોરબીના સૌપ્રથમ ડેડીકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણીની સેવા મળશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, હાથ-પગમાં ઝણઝણાટી, સાયટીકા અથવા લાંબા સમયથી ચાલતી સ્પાઇનની સમસ્યાથી પરેશાન છો ? આ બીમારીઓની સચોટ સારવાર અને સર્જરી માટે મોરબીના લોકોને મેગાસિટીમાં ધક્કા ખાવાની જરૂર નથી. હવે મોરબીવાસીઓને ઘરઆંગણે જ ફ્રી ઓપીડીનો લાભ મળવાનો છે. મોરબીમાં સૌપ્રથમ વખત ડેડિકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણી (MBBS, M.S. Orthopaedics, FISS, FMIESS) દ્વારા 'Aspire Spine Care' કાર્યરત છે. દેશની વિવિધ નામાંકિત હોસ્પિટલોમાં બહોળો અનુભવ ધરાવતા ડો. કશ્યપ કાનાણી મોરબીમાં જ દર્દીઓને પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ દ્વારા મોરબીમાં જ સૌપ્રથમ વખત એન્ડોસ્કોપી અને દૂરબીનથી સ્પાઈન સર્જરી (Minimally Invasive & Endoscopic Spine Surgery) કરવામાં આવી રહી છે. તેઓ દ્વારા આગામી તા.12 જુલાઈને રવિવારના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.કેમ્પમાં શુ લાભ મળશે ?● સ્પાઇન સ્પેશિયાલીસ્ટની તપાસ● કમર અને ગરદનના દુઃખાવાનું માર્ગદર્શન ● યોગ્ય સારવાર અંગે સલાહ● પ્રારંભિક ઓળખ અને નિવારણ વિશે માહીતીઓપીડી તા.12 જુલાઈસમય : સવારે 10થી બપોરે 1Aspire Spine Careત્રીજા માળે,સમર્પણ ઇમેજિંગ સેન્ટર, જૈન દેરાસર સામે, કોટક મહિન્દ્રા બેન્ક પાછળ, શનાળા રોડ, મોરબીમો.8200565267