મોરબી : આજ રોજ પંચાસર પ્રાથમિક શાળામાં શ્રીમદ રાજચન્દ્ર મિશન ધરમપુર દ્વારા પંચાસર શાળાના ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓની નિઃશુલ્ક એનિમીયા તપાસણી કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને એનિમીયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ બાળકોને આયર્નની ગોળીઓ પણ આપવામા આવી હતી.