મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે કબીર ટેકરી નજીક વોંકળાના કાંઠે તીનપતિનો જુગાર રમી રહેલા મહેશભાઇ ઉર્ફે લાલો દેવાભાઇ રુંજા, આબીદભાઇ હાજીભાઇ મલેક, એજાજભાઇ ઇકબાલભાઇ શેખ અને મોઇનભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયાને રોકડા રૂપિયા 3800 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..