મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ધીરૂભાઇ જીવરાજભાઇ ઉષાણા, રમણીકભાઇ દેવશીભાઇ ઇદરીયા, વિજયભાઇ કાળુભાઇ ઝીઝવાડીયા અને મેહુલભાઇ દેવશીભાઇ પરમારને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.1700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..