મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે તે સ્થળેથી તીનપત્તિનો જુગાર રમતા અનવરભાઈ રહીમભાઈ મોવર, ઇમરાનભાઈ નૂરમામદ મોવર, આસિફભાઈ રહીમભાઈ મિયાણા અને હનીફભાઈ સુલેમાનભાઈ કચાને રૂ.10100ની રોડક રકમ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne