મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હિતેશભાઇ ઉર્ફે નીતેશ બહાદુરભાઇ પંસારા, બીપીનભાઇ રમેશભાઇ પંસારા, રાજેશભાઇ નટુભાઇ પંસારા અને મીથુનભાઇ મુકેશભાઇ પંસારાને રોકડા રૂપિયા 3010 સાથે તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.