મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયા પાસે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરીને જુગાર રમતા લખાભાઈ ઉફે વજુભાઇ નાથાભાઇ કુંનડા, ભરતભાઇ વાસુરભાઈ જારીયા,અશ્વિનસિંહ દીપકસિહ જાડેજા, ભરતભાઇ રમેશભાઈ બાટીને રૂ 4730ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne