વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે અરણીટીંબા ગામે દરોડો પાડી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાંતોલા, પ્રવિણભાઈ વેરશીભાઈ પરમાર અને ભાવીનભાઈ દીલીપભાઈ સાંતોલાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5740 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.