વાંકનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે રેલવે સ્ટેશન નજીક શક્તિપરામા દરોડો પાડી જાહેરમા જુગાર રમી રહેલા આરોપી જિતેન્દ્રભાઇ જેમલભાઇ ભુંભરીયા, રમજાનભાઇ ઇબ્રાહીમભાઇ ચાવડા, વાઘજીભાઇ લખાભાઇ મકવાણા અને લક્ષમણભાઇ દાનાભાઇ નગવાડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.