મોરબી : મોરબી ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મુળજીભાઈ ઉર્ફે મનુભાઈ લખમણભાઈ સાગઠિયાને વાઇટ લેસ વોડકાની 180 મીલીની એક બોટલ કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી..