મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-ર ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર જાહેર શેરીમા ગંજીપતાના પાના વડે તીન પતીનો જુગાર રમતા આરોપીઓ સંજયભાઇ ઉર્ફ ચનો સવજીભાઇ કુંવરીયા, રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા, અજયભાઇ નથુભાઇ સાલાણી, અમીતભાઇ નવઘણભાઇ આત્રેશાને રોકડા રકમ રૂ-૨૦૪૫૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.