ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉગમણા નાકા પાસે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આનંદભાઇ શીવાભાઇ દંતેસરીયા, વિશુલભાઇ મહેશભાઇ વકાતર, પરષોતમભાઇ મનજીભાઇ દંતેસરીયા અને જગદીશભાઇ બાબુભાઇ ઉઘરેજા રહે.તમામ ટંકારા વાળાઓને રોકડા રૂપિયા 1590 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.