વાંકાનેર : વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેમાટેલ ગામમાં રામદેવપીરના મંદીર પાસેથી જુગાર રમતા સાગરભાઈ ધોઘજીભાઈ વિંજવાડીયા, બાબુભાઈ સવાભાઈ ડાભી, લાલજીભાઈ ઉર્ફે લાલી ટીસાભાઈ સરસવાડીયા અને બળદેવભાઈ અશોકભાઈ વિજવાડીયાને રોકડા રૂપીયા ૧૦,૫૩૦/- સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.