મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરની ફૂલછાબ સોસાયટીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) હરેશભાઇ અમરશીભાઇ સુરેલા (2) સલીમભાઇ રહીમભાઇ સુમરા (3) ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ હિગોરજા અને (4) મુસ્તાકભાઇ ડોસુભાઇ પિંજારા રહે.ચારેય ફૂલછાબ સોસાયટી વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.2010 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.