મોરબી: વાધરવા નિવાસી તેમજ મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર નરેંદ્રસિંહ (હરદેવસિંહ) ગંભીરસિંહ જાડેજા ગામ (ઉ.વર્ષ 55) તેઓ ગંભીરસિંહ રણજિતસિંહ જાડેજાના પુત્ર તથા દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને જયદ્દતસિંહ જયપાલસિંહ જાડેજાના પિતાનું તા.26/03/2026ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30/03/2026ને સોમવારના રોજ સાંજે 04 થી 06 કલાકે તેમના નિવાસસ્થાને વિદ્યુતનગર, મોરબી મુકામે રાખેલ છે.