મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલે સાંજે નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. કાંતિલાલે તેમના પત્ની સાથે મતદાનની ફરજ નિભાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. જાણો કાંતિલાલ અમૃતીયાએ શું કહ્યું ?