મોરબી : અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ આજે મોરબી ખાતેના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક અવસરે પૂ. અપૂર્વમુની સ્વામીજી સહિત અન્ય સંતો સાથે ઉપસ્થિત રહી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ આર્શીવાદ મેળવ્યા હતા.