મોરબી: નાનીબેન રામજીભાઈ કવાડીયા (ઉંમર વર્ષ 91) તેઓ જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા (પૂર્વ મંત્રી અને પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ), શંકરભાઈ રામજીભાઈ કવાડીયા, લલીતભાઈ રામજીભાઈ કવાડીયા અને અંબારામભાઈ રામજીભાઈ કવાડીયાના માતાનું તારીખ 26/05/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આજે મંગળવારે સાંજે 4:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.