મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાવડી રોડ પર ઉમિયા સોસાયટીના ગેઇટ પાસે આવેલ આસ્થા નામની ઓફિસમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા ઉ.47 રહે.ધર્મ સૃષ્ટિ સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વાળાના કબજમાંથી વેટ 68 બ્રાન્ડ વિદેશી દારૂની બોટલમાં 200 મીલી દારૂ કિંમત રૂપિયા 200 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.