રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા ઘુનડા રોડ ઉપરના આરવ પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન : તા.24નો ક્વોલિફાય-1, તા.25નો એલમીનેટર, તા.27નો ક્વોલિફાય-2 અને તા.29નો ફાઇનલ મેચ બતાવાશે કંપનીઓ, ઉદ્યોગો કે ધંધાને લગતા બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક : બેનર અને વીડિયો વડે જાહેરાત થઈ શકશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા આરવ પાર્ટી પ્લોટ ખાતે સૌ પ્રથમ વખત બિગ સ્ક્રીન ઉપર આઈપીએલ પ્લેઓફસ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 મેચ બતાવવામાં આવનાર છે. પ્રથમ મેચમાં મલ્હાર ઠાકર જલસો કરાવવાના છે. તો આજે જ આપના પાસ મેળવી લ્યો. મોરબીની જાણીતી રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા ઘુનડા રોડ ઉપર એડન હિલ્સ પાસે આવેલ આરવ પાર્ટી પ્લોટમાં બિગ સ્ક્રીન ઉપર આઇપીએલ પ્લેઓફસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન મોરબીમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં તા.24ના રોજ યોજાનાર ક્વોલિફાયર-1 મેચ, તા.25એ યોજાનાર એલમીનેટર મેચ, તા.27એ યોજાનાર ક્વોલિફાયર -2 મેચ અને તા.29એ યોજાનાર ફાઇનલ મેચ બતાવવામાં આવનાર છે. આ પ્લેઓફસ દરમિયાન તમામ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલ, લાઈવ એન્કર, મિટિંગ અરેજમેન્ટ સહિતની સગવડ હશે. પ્રથમ મેચમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરની વિશેષ ઉપસ્થિતી રહેવાની છે. આ પ્લેઓફસના પ્રથમ ત્રણ મેચના પાસની કિંમત રૂ. 150-150 છે. જ્યારે ફાઇનલ મેચના પાસની કિંમત રૂ. 300 છે. જ્યારે ચારેય મેચના પાસની કુલ કિંમત રૂ. 500 છે. વધુમાં આ પ્લેઓફસમાં કોઈ કંપની, ઉદ્યોગ કે ધંધાને લગતા બ્રાન્ડિંગ માટે એડવર્ટાઈઝમેન્ટ પણ ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડમાં બેનર 10×20ના રૂ. 20 હજાર, લાઈવ મેચ દરમિયાન 10-12 સેકન્ડનો વીડિયો રૂ. 30 હજાર તથા બેનર અને વિડિયો બન્નેના રૂ. 45 હજાર છે. વધુ વિગત માટે મો.નં. 8238616000 અથવા 8238416000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પાસ કલેક્શન સેન્ટર રૂદ્રા ઇવેન્ટ્સ 402, સ્ટાર આરકેડ, સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ગાયત્રી પ્લાય ઉમા રેસિડેન્સી, સત્યમ હોલ સામે, પંચાસર રોડ, મોરબી નીલકંઠ સિરામિક 7- ફર્સ્ટ ફ્લોર, રિયલ પ્લાઝા, 8એ નેશનલ હાઇવે, મોરબી રોયલ કલેક્શન ગોલ્ડન માર્કેટ, રવાપર-ઘુનડા રોડ, મોરબી