પુરી-શાક-ગાંઠિયા અનલિમિટેડ મળશે, 2 વ્યક્તિના માત્ર રૂ.229, કપલના માત્ર રૂ.199 અને 1 વ્યક્તિના માત્ર રૂ.139 મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમવાર જોકર ગાંઠિયામાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં એકદમ વ્યાજબી ભાવે પુરી-શાક-ગાંઠિયા અનલિમિટેડ આપવામાં આવશે. તો ઓફર્સના લાભ સાથે ટેસ્ટી આઈટમની લિજ્જત માણવા જરૂર પધારો.રાજકોટના લીમડા ચોકના વર્ષ 1975થી કાર્યરત એવા જોકર ગાંઠિયાની બ્રાન્ચ મોરબીના રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત થઈ છે. અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 2 વ્યક્તિને રૂ. 229માં, કપલને રૂ.199માં તથા 1 વ્યક્તિને રૂ.139માં પુરી-શાક-ગાંઠિયા અનલિમિટેડ પીરસવામાં આવશે. આ ઉપરાંત 6 લચ્છી સાથે 1 લચ્છી ફ્રી આપવામાં આવશે. વધુમાં અહીંથી લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. જોકર ગાંઠિયાજી-1, ગ્રાઉન્ડ ફ્લોર, કેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.9429929902