ઉમા હોમ સર્વિસ દ્વારા વોટરપ્રુફિંગથી લઈને ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સુધીની ઓલ ટાઈપ ઓફ હોમ સર્વિસ અપાઈ છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોફા કે વોટર ટેન્ક સાફ કરવા છે ? તો ઉમા હોમ સર્વિસ સૌપ્રથમવાર ખાસ જર્મન ટેકનિક લઈને આવ્યું છે. જેનાથી ખૂબ સરળતાથી અને ઝડપી ક્લીનીંગ સર્વિસ મળશે. તો આ સર્વિસનો લાભ લેવા આજે જ સંપર્ક કરો. મોરબીના રવાપર રોડ ઉપર દર્શન પ્લાઝામાં પહેલા માળે શોપ નં.10માં ઉમા હોમ સર્વિસ કાર્યરત છે. જે જર્મન ટેકનોલોજી દ્વારા સોફા અને વોટર ટેન્ક ક્લિનિંગ કરી આપે છે. અહીં વ્યાજબી ભાવની સાથોસાથ સુરક્ષિત રીતે અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ મળે તે રીતે સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીંથી વોટરપ્રુફિંગથી લઈને ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સુધીની ઓલ ટાઈપ ઓફ હોમ સર્વિસ ઉપલબ્ધ છે. ઉમા હોમ સર્વિસને માત્ર એક ફોન કરી તમામ સર્વિસ ઘેરબેઠા મેળવી શકાય છે. તો ઘર કે ઓફિસમાં કોઈ પણ સર્વિસની જરૂર પડે તો અવશ્ય એક વખત ફોન કરી જુઓ. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9712983907 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.