મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિરપરમાં 4BHK લકઝરીયસ બંગલો વેચવાનો છે. આ બંગલો શ્રી હરીપાર્ક સોસાયટી, ચંપાપુરી તીર્થ મંદિર પાછળ આવેલો છે. 1926 ફૂટ જગ્યામાં બનેલા બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગની સુવિધા તથા બે રૂમ છે. આ ઉપરાંત ઉપરના માળે બે રૂમ છે. બંગલામાં લકઝરીયસ ફર્નિચર છે. જેમાં બેડ, સોફા સહિતની આઇટમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે એસી, બે ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક આઇટમો ઉપલબ્ધ છે. આ સાથે ગરમ પાણી માટેનું સોલાર, સોલાર રુફટોફ પણ છે. ફૂલ મીઠા પાણીવારો બોર ઓટોમેટિક દેડકા મોટરની સવલત સાથે છે. બંગલામાં માસ્ટર બેડ રૂમમાં બાલ્કની અને હોલમાં બાલ્કની છે. આ વિસ્તારમાં આડોશ પાડોશ ખૂબ સારો છે. અહીં રહેતા પરિવારને અન્ય જગ્યાએ શિફ્ટ થવાનું હોવાથી આ બંગલાનું વેચાણ કરવાનું છે. બંગલો જોવા માટે પ્રાણજીવનભાઈ પનારા મો.નં. 9825234665 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.