મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત માધવ લેબોરેટરી ચાલુ કન્ડિશનમાં વેચવાની છે. આ લેબમાં તમામ મશીન અને મટીરીયલ પણ સામેલ છે. જેમાં તમામ મશીનના એક-એક હજાર ટેસ્ટ થઈ શકે તેટલી સામગ્રી પડેલી છે. આ ઉપરાંત લેબમાં બીજી પણ અનેક વસ્તુઓ છે. કોઈ પણ ડોક્ટર અથવા નવી લેબ કાર્યરત કરવા ઇચ્છતા લોકો માટે આ તૈયાર લેબ મોકાની ગણી શકાય. માધવ લેબોરેટરી શોપ નં.14, સુપર માર્કેટ-2, ક્રાંતિજ્યોત રેસિડેન્સી પાસે, મહેન્દ્રનગર, મોરબી રવિ પટેલ ( B.sc.- DMLT) મો.નં. 9574465870