મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપર શ્યામ સોસાયટીની બાજુમાં રાધે કૃષ્ણ પાર્કમાં 1382 ચો. ફૂટનો 27× 51 લંબાઈનો પ્લોટ વેચવાનો છે. રાધે કૃષ્ણ પાર્ક એ રેસિડેન્સીયલ સોસાયટી છે. જેમાં અનેક મકાનો છે. દલાલભાઈઓ પણ આવકાર્ય છે. પ્લોટમાં ઉપલબ્ધ સુવિધાઓ ● પાણી કનેક્શન ● ભૂગર્ભ ગટર કનેક્શન ● લાઈટ કનેક્શન ● સોસાયટી કમ્પાઉન્ડ વોલ ● સિમેન્ટ રોડ વધુ વિગત માટે મો.નં. 7359862829