મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સાવસર પ્લોટ જેવા પોશ એરિયામાં ટાઇટલ કલિયર ફ્લેટ્સ અને શનાળા રોડ ટચ બીજા માળે કોર્નરનો હોલ વ્યાજબી કિંમતમાં તાત્કાલિક વેચવાનો છે. રસ ધરાવતી પાર્ટીને મો.નં. 9825826413 અથવા મો.નં. 9925145170 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. ફ્લેટ બેંક ઓફ મહારાષ્ટ્રની ઉપર, મિત પ્લાઝા બિલ્ડિંગ, સાવસર પ્લોટ, રામ ચોકમાં 1000 ચો. ફૂટના 2 BHK ફ્લેટ લિફ્ટ તથા પાર્કિંગ ની સુવિધા સાથે તાત્કાલિક વેચવાના છે. દરેક ફ્લોર ઉપર ત્રણ ફ્લેટ એમ ટોટલ 6 ફ્લેટ વેચાણમાં છે. હોલ શનાળા રોડ ટચ, કોર્નર પ્લોટ, પાર્થ પ્લાઝા બિલ્ડિંગ, IDBI બેંક ઉપર, બીજા માળે 63 * 43 ફૂટ નો હોલ તાત્કાલિક વેચવાનો છે.